ગુજરાતના હિજરતી આદિવાસી મજૂરો બીડીના જંગલી પત્તા એકઠા કરીને ગુજરાન ચલાવે છે
લુણાવાડા, 26 મે 2020 ગુજરાતના મહિસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા કડાણા અને સંતરામપુર તાલુકામાં વસતા આદિવાસી લોકો વતનથી બહાર દૂર દૂર સુધી ગુજરાતના ખૂણે ખૂણે જઇને મજૂરી કરી ઘર ચલાવે છે. કોરોનાવાયરસથી લોકડાઉન થતાં આદિવાસી મજૂરોએ રોજગારી ગુમવી દીધી છે. હીજરત કરીને 50 લાખ આદિવાસીઓ વતન આવી ગયા છે. તેમાંથી ઘણાં લોકો હવે, બીડી બનાવવા … Continue reading ગુજરાતના હિજરતી આદિવાસી મજૂરો બીડીના જંગલી પત્તા એકઠા કરીને ગુજરાન ચલાવે છે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed