મોદી નીતિથી સૂર્ય ઊર્જાના પ્રોજેક્ટો અટવાયા, લક્ષ્યાંક અધુરા રહેતાં ગુજરાતના અર્થતંત્રને ફટકો

ગાંધીનગર, 2 જૂન 2023 વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે સૂર્ય ઉર્જા – વિન્ડ પાર્ક બની રહ્યો છે. જે ડિસેમ્બર 2026માં પૂરો થવાનો હતો. રાજ્ય સરકારે 2022 સુધીમાં 30,000 મેગાવોટ ઉત્પાદનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા પરના નિયંત્રણો દૂર કરવા માટે નવી નીતિની જાહેરાત … Continue reading મોદી નીતિથી સૂર્ય ઊર્જાના પ્રોજેક્ટો અટવાયા, લક્ષ્યાંક અધુરા રહેતાં ગુજરાતના અર્થતંત્રને ફટકો