વધું પ્રોટીન અને 4 પાણીએ થઈ શકતી ઘઉંની નવી શોધાયેલી જાત “તેજસ”

વિકસિત ઘઉંની જાત પુસા તેજસ એચઆઈ 8759 પાકની નવી જાતો દેશમાં ભારતીય અનુસંધાન પરિષદે કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધાયેલી નવી ઘઉંની જાત ખેડુતોની આવક વધારી આપે છે. ઓછા ખર્ચે વધું ઉપજ આપે છે. પુસા તેજસ જાતિનો વિકાસ ઈન્દોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. જે ગુજરાતનાં ઉગાડવા માટે પણ ભલામણ … Continue reading વધું પ્રોટીન અને 4 પાણીએ થઈ શકતી ઘઉંની નવી શોધાયેલી જાત “તેજસ”