ભારતમાં મુસ્લિમોનો જન્મ દર હિંદુ કરતાં નીચો ગયો, તેથી મોદી વસતી ગણતરી કરાવતાં નથી

ભારતમાં મુસ્લિમોની વસ્તી અંગેના દાવાઓનું સત્ય શું છે? શ્રુતિ મેનન અને શાદાબ નજમી, બીબીસી વાસ્તવિકતાની તપાસ – રિયાલિટી ચેક 17 એપ્રિલ 2023 એપ્રિલમાં ભારતની વસ્તી ચીનની વસ્તી કરતાં વધી જશે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતમાં મુસ્લિમોની સ્થિતિને લઈને અનેક દાવા કર્યા છે. અમેરિકાની મુલાકાત દરમિયાન નિર્મલા સીતારમણે એ દાવાઓને ફગાવી દીધા હતા કે ભારતમાં ભાજપના … Continue reading ભારતમાં મુસ્લિમોનો જન્મ દર હિંદુ કરતાં નીચો ગયો, તેથી મોદી વસતી ગણતરી કરાવતાં નથી