નર્મદા યોજના છતાં, ગુજરાતમાં કુવાની સિંચાઈ 10 વર્ષમાં 100 ટકા વધી

ગાંધીનગર, 15 જૂલાઈ 2020 ગુજરાતમાં જ્યારે નર્મદા યોજના બની રહી હતી ત્યારે રાજકારણીઓએ પોતાના પક્ષના મત ખંખેરવા માટે અનેક પોપલીલા કરીને ખેડૂતોને ભ્રમમાં નાંખ્યા હોવાનું હવે સાબિત થઈ રહ્યું છે. નર્મદા નહેરોમાં 18.50 લાખ હેક્ટરમાં સિંચાઈ આજે થવી જોઈએ તેના 20 ટકા માંડ થઈ રહી છે. નહેરો બનાવવામાં ભાજપ સરકાર સદંતન અણઆવડત ધરાવતી સાબિત થઈ છે. … Continue reading નર્મદા યોજના છતાં, ગુજરાતમાં કુવાની સિંચાઈ 10 વર્ષમાં 100 ટકા વધી