નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ પણ ગુજરાત સરહદે છીંડા

નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ (NACP) 24 એપ્રિલ, 2018માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે સ્થિત ગુજરાતના ફિશરીઝ રિસર્ચ સેન્ટરના કેમ્પસમાંથી નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસના પ્રારંભને મંજૂરી આપી હતી. તેના 5 વપ્ષ પછી આ સંસ્થાની શરૂઆતનો પાયો 20 મે 2023માં નાંખવામાં આવ્યો હતો. દેશની આ પ્રકારની પ્રથમ સંસ્થા છે જે અર્ધલશ્કરી … Continue reading નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ પણ ગુજરાત સરહદે છીંડા