કુંવારપાઠા માંથી જોખમી એલોઈન તત્વ દૂર કરવાની નવી ટેકનિક શોધી કાઢતાં નવસારીના કૃષિ વિજ્ઞાની

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર 2020 કુંવારપાઠા-એલોવેરાનું વાવેતર અને વપરાશ ગુજરાતમાં વધી ગયો છે. ખેડૂતો પોતે જ કુંવારપાઠામાંથી રસ કે જેલ તૈયાર કરીને 3 ગણી કમાણી કરી શકે છે. કુંવારપાઠામાં પીળો રંગ ધરાવતો ચીકણો પદાર્થ જે એલોઈન કહે છે તે નિકળે છે. એલોઈન ઓછું કરવું જરૂરી છે. કારણ કે તે નુકસાનકારક છે. એલોઈનને દૂર કરવા માટે નવસારી … Continue reading કુંવારપાઠા માંથી જોખમી એલોઈન તત્વ દૂર કરવાની નવી ટેકનિક શોધી કાઢતાં નવસારીના કૃષિ વિજ્ઞાની