ભાજપને નાણાં આપનારી દીવાન કંપનીનું એક લાખ કરોડનું કૌભાંડ
ગુજરાતની ચૂંટણી પહેલાં સંખ્યાબંધ કંપનીઓમાં રૂ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી, ભાજપને કરોડોનું દાન આપવામાં આવ્યું હતું. ડીએચએફએલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યની સંખ્યાબંધ કંપનીઓને રૃ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી કરી હતી. કંપનીના માલિકોએ પોતાની સહાયક અને બનાવટી કંપનીઆો દ્વારા ભાજપને કરોડો રૃપિયાનું દાન આપ્યું હતું. ભાજપની દેન્દ્રની સરકાર આવી ત્યારથી આજ સુધીમાં આ સૌથી મોટું લોન કૌભાંડ માનવામાં … Continue reading ભાજપને નાણાં આપનારી દીવાન કંપનીનું એક લાખ કરોડનું કૌભાંડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed