ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલની રેલી રદ, પડતીની શરૂઆત

કોરોનાનાં કહેરની વચ્ચે BJP પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર પાટીલ પહેલીવાર સુરત આવ્યાં હતા, ત્યારે તેમના સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક વિશિષ્ટ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વાગત માટે નક્કી કરવામાં આવેલા રૂટ પર 53 જેટલાં હોર્ડિંગ્સ હતા. તે હોર્ડિંગ્સ પૈકી ઘણાં પર … Continue reading ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલની રેલી રદ, પડતીની શરૂઆત