ગુજરાતના 12 જિલ્લાઓ લોકો ભૂગર્ભના પાણી સાથે કાતિલ ઝેર, આર્સેનિક પી રહ્યાં છે

ગાંધીનગર, 29 નવેમ્બર 2020 12 જિલ્લાના ભૂગર્ભ જળમાં કેમિકલ વેસ્ટરુપે આર્સેનિક વધું છે. આર્સેનિક-હરતાલને કાતિલ ઝેર ગણવામાં આવે છે. આર્સેનિક, સીસા, સેલેનિયમ, પારો અને ફ્લોરાઇડ, નાઇટ્રેટ વગેરે આરોગ્ય પર ખરાબ અસર કરે છે. કેન્સર જેવા ખતરનાક રોગ તેનાથી થાય છે. અનેક જીનેટિક ખામીઓ સર્જી શકે છે. ગુજરાતમાં 12 જિલલા અમરેલી,  આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, … Continue reading ગુજરાતના 12 જિલ્લાઓ લોકો ભૂગર્ભના પાણી સાથે કાતિલ ઝેર, આર્સેનિક પી રહ્યાં છે