સૌરાષ્ટ્રના 6 લાખ હેક્ટરના આગોતરા બીટી કપાસમાં ગુલાબી ઈયળનો હુમલો, ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન
જે ખેડૂતોએ ચોમાસાના વરસાદ પહેલાં સિંચાઈ કરીને આગોતરો કપાસ વાવેલો એવા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 6 લાખ હેક્ટર બીટી કપાસમાં ગુલાબી ઈયળ ત્રાટકી છે. ગંભીર બાબત એ છે કે, આવતાં વર્ષે ખેડૂતો જો આગોતરું વાવેતર કરશે તો ગુલાબી ઈયળ વધારે ખતરો બની શકે છે. તેથી આવતાં વર્ષે વરસાદ પહેલાં 6-7 લાખ હેક્ટરમાં કપાસ ઉગાડશે તે ખેડૂતોને … Continue reading સૌરાષ્ટ્રના 6 લાખ હેક્ટરના આગોતરા બીટી કપાસમાં ગુલાબી ઈયળનો હુમલો, ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed