લોકડાઉનમાં ભલે ઉદ્યોગો બંધ રહેલા છતાં પણ પ્રદૂષણ યથાવત: WMO રિપોર્ટ
સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું છે. એટલે વાતાવરણમાં ઘણો ફરક પડી જશે, પરંતુ યુનાઈટેડ નેશન્સની હવામાન એજન્સીનું માનીએ તો લોકડાઉનના કારણે ભલે ઉદ્યોગ એકમો બંધ રહ્યા, તેમ છતાં ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ ફરક પડયો નથી. કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર દ્યટાડો થયો છે, પરંતુ કલાઈમેટ ચેન્જ માટે જવાબદાર મુખ્ય પરિબળ … Continue reading લોકડાઉનમાં ભલે ઉદ્યોગો બંધ રહેલા છતાં પણ પ્રદૂષણ યથાવત: WMO રિપોર્ટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed