સાંભળો-જૂઓ આ વિડિયો – ભાજપના નેતા સી આર પાટીલનું ગરીબોનું અનાજ કૌભાંડ

ગરીબોને મફત આપવાનું અનાજ ભાજપના નેતાઓ ગાડીઓ ભરીને લઈ જતાં હોવાનું અને તેમના અંગત કચેરીઓએથી વિતરણ થતું હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભાજપે ગરીબોના નામે એપ્રિલ ફૂલ બનાવ્યા હોવાનું આજે ગરીબ લોકોને લાગી રહ્યું છે. સાંભળો આ વિડિયો રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2020થી  સસ્તા અનાજની … Continue reading સાંભળો-જૂઓ આ વિડિયો – ભાજપના નેતા સી આર પાટીલનું ગરીબોનું અનાજ કૌભાંડ