રૂપાણી સરકારનું ગરીબ અનાજનું ચણા દાળ કૌભાંડ, થેલીઓ મળી

રાજકોટના મોરબી હાઇ વે પર ગુજરાતની વિજય રૂપાણીના સરકારી રાશનની ચણા દાળની ખાલી કોથળીઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. લોકડાઉનમાં સરકાર તરફથી રાશન આપવા આવી રહ્યું છે. તે થેલીઓ અહીંથી મળી આવતાં કૌભાંડ થયું હોવાની શક્યતા છે. એક કિલો ચણા દાળની ખાલી કોથળીઓનો જથ્થો મળ્યો છે. આથી અનેક કૌભાંડોના સવાલો ઉઠ્યા છે. લોકડાઉનમાં ગરીબ પરિવારો … Continue reading રૂપાણી સરકારનું ગરીબ અનાજનું ચણા દાળ કૌભાંડ, થેલીઓ મળી