ચૂંટણી પૂર્વેની ભરતી પ્રક્રિયાઃ 14મીએ કોંગ્રેસીઓનો ભાજપમાં ઔપચારિક પ્રવેશ

12 માર્ચ, 2024 વંથલી યાર્ડ ખાતે ગુરુવારે યોજાશે કાર્યક્રમઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લાડાણી અને જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો-આગેવાનોને ભાજપમાં સામેલ કરવામાં આવશે. જૂનાગઢ,: માણાવદરના કોંગી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે. ભાજપની પેટર્ન મુજબ તમામ શરતો અગાઉથી નક્કી કર્યા બાદ રાજીનામું આપવામાં આવે છે. ત્યારબાદ ગણતરીના દિવસે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા વિધિવત … Continue reading ચૂંટણી પૂર્વેની ભરતી પ્રક્રિયાઃ 14મીએ કોંગ્રેસીઓનો ભાજપમાં ઔપચારિક પ્રવેશ