સંપૂર્ણ વિગતો – રાજસ્થાનમાં ભાજપમાં આંતરકલહ, ગુજરાતમાં રૂપાણી-પાટીલ સામસામે

વસુંધરા રાજેના સમર્થક એવા એક ડઝન પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યો મેદાનમાં કૂદી પડ્યા નવી દિલ્હી રાજસ્થાન કોંગ્રેસમાં ક્લેષ વચ્ચે હવે ભાજપની લડાઈ પણ ખુલીને સામે આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મૌન સેવી રહ્યા છે પરંતુ તેમના સમર્થકો ખુલીને મેદાનમાં ઉતરી આવ્યા છે. સમર્થકોનું એવું કહેવું છે કે, વસુંધરા જ ભાજપ છે અને … Continue reading સંપૂર્ણ વિગતો – રાજસ્થાનમાં ભાજપમાં આંતરકલહ, ગુજરાતમાં રૂપાણી-પાટીલ સામસામે