રામ મંદિર નહીં, હવે માત્ર જ્ઞાતિવાદ ખેલશે ભાજપ, શરૂઆત થઈ

દિલીપ પટેલ  ગાંધીનગર, 14 જૂન 2021 ગુજરાતમાં જ્ઞાતિ-વાદ વકરવાના પૂરા એંધાણ છે. હાલ ચૂંટણી થાય તો ભાજપને વિધાનસભામાં 50 બેઠકો પણ મળે તેમ નથી. ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર સર્વ-ક્ષેત્રે નિષ્ફળ છે. તેથી તેમના નામે મત મળે તેમ નથી. હિંદુ વાતાવરણ ઊભું કરીને મત મળે તેમ નથી. મોદીના નામે મત મળે તેમ છે પણ તે 2017 … Continue reading રામ મંદિર નહીં, હવે માત્ર જ્ઞાતિવાદ ખેલશે ભાજપ, શરૂઆત થઈ