10 હજાર કર્મચારીઓનું ભાજપનું ભરતી કૌભાંડ

રૂપાણી, પટેલ, મોદીની સરકારોમાં 10 હજાર કર્મચારીઓની ભરતીનું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-3, ગ્રામ સેવકમાં 10,000 જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ રજૂઆતો છતાં આ કૌભાંડમાં અમિત શાહે કોઈ તપાસ કરી નથી તે રૂપાણીને … Continue reading 10 હજાર કર્મચારીઓનું ભાજપનું ભરતી કૌભાંડ