સાણંદની ટાટા નેનો ફેક્ટરી બંધ, મોદી અને ટાટાની મોટી નિષ્ફળતા

રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ ટાટા નેનો કાર ફેક્ટરી આખરે બંધ કરી દેવી પડી છે. 2019માં એક જ કારનું ઉત્પાદન થયું છે. મોદીનો પ્રસિદ્ધિ પ્રોજેક્ટ સાવ નિષ્ફળ પુરવાર કરીને ગુજરાતની પ્રજાના રૂ.33 હજાર કરોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વાર્થખાતર પાણીમાં સાવ નાંખી દીધા છે.  મોદીએ આ ટાટાને આપેલી જમીન પરત લઈ લઈને ફરીથી ત્યાં ગાયોની ઓલાદ … Continue reading સાણંદની ટાટા નેનો ફેક્ટરી બંધ, મોદી અને ટાટાની મોટી નિષ્ફળતા