અમદાવાદ મેટ્રો રેલના મોદીના સમયના કૌભાંડો

દિલીપ પટેલ અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2022 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલની અડધી લાઈનનું ફરી એક વખત શરૂ કરાવવા અમદાવાદ આવી રહ્યાં છે. મોદીના સમયમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં 20 વર્ષ કામ ચાલુ રહ્યું, તેમાં રૂ.500 કરોડના કૌભાંડો પણ જવાબદાર છે. ભારતની 14 મેટ્રો રેલમાં કૌભાંડો ન થયા હોય એવા કૌભાંડ … Continue reading અમદાવાદ મેટ્રો રેલના મોદીના સમયના કૌભાંડો