વૈજ્ઞાનિકો લસણના આવશ્યક તેલનો ઉપયોગ કરીને કોવિડવિરોધી દવા પર કામ કરશે
મોહાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીસ સેન્ટર ઓફ ઇનોવેટિવ એન્ડ એપ્લાયડ બાયોપ્રોસેસિંગ (ડીબીટી-સીઆઇએબી)એ વિવિધ સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવાની યોજના બનાવી છે, જેનો ઉદ્દેશ અત્યારે સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલા રોગચાળા કોવિડ-19ના જીવલેણ ઇન્ફેક્શન માટે નિવારણ, નિદાન કે સારવાર માટે ઉપયોગી થઈ શકે એવા ઉત્પાદનો બનાવવાનો છે. આ યોજના એના વૈજ્ઞાનિકોની કુશળતાનો ઉપયોગ થઈ શકે એવી ડિઝાઇન કરવામાં આવી છે, … Continue reading વૈજ્ઞાનિકો લસણના આવશ્યક તેલનો ઉપયોગ કરીને કોવિડવિરોધી દવા પર કામ કરશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed