શિવાજીએ સુરતને બેવખત લૂંટ્યું હતું

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ – ભાગ 1 ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020 મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે, સુશાન, લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે. સુરતને શિવાજીએ બે વખત લૂંટ્યું છત્રપતિ શિવાજી મહારાજ આજે … Continue reading શિવાજીએ સુરતને બેવખત લૂંટ્યું હતું