8 વર્ષ પછી સરકારે કહ્યું 33 હજાર નહીં 1 હજાર કરોડની સહાય ટાટા નેનોને કરી છે.

10 વર્ષ પછી સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, નેનોને 33 હજાર કરોડ નહીં પણ રૂ.૧૦૦૦ થી રૂ.૧૫૦૦ કરોડની સહાય ગુજરાતે આપી છે. વિઠ્ઠલાપુર ખાતે હોન્ડા કંપની દ્વારા કરાયેલા એક હજાર કરોડના રોકાણના કારણે અન્ય ઓટોમોબાઈલ કંપની પણ આવી રહી છે. એવું વિધાનસભામાં સરકાર દ્વારા કહેવાયું હતું. સરકારે 2008માં જમીન આપી હતી. જેનું આજે મુલ્ય 3300 … Continue reading 8 વર્ષ પછી સરકારે કહ્યું 33 હજાર નહીં 1 હજાર કરોડની સહાય ટાટા નેનોને કરી છે.