બટાકા કાઢવાની શરૂઆત, કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી ફાયકો
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી છે. જિલ્લામાં આ વખતે મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થયું હતું. અરવલ્લી જિલ્લાના ધનસુરા અને દોલપુર પંથકમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. સાથે સારા વરસાદ અને સિંચાઈનું પાણી મળવાથી ખેડૂતોને આ વખતે ફાયદો થયો હતો. રવિ સિઝનમાં 1,30,181 હેકટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર થયું છે. જિલ્લામાં 18,014 હેકટર વિસ્તારમાં … Continue reading બટાકા કાઢવાની શરૂઆત, કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી ફાયકો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed