અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક

ગાંધીનગર, 22 જૂલાઈ 2020 અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે મનભેદ ટ્રામ્પના આગમન અને દિલ્હીના કોમી તોફાનો બાદ વધી ગયા છે. જેનો સીધો પડઘો ગુજરાતમાં સી આર પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવા સુધી દેખાય છે. બન્ને વચ્ચે હમણાંથી સારી બોડી લેન્વેઝ જોવા મળતી નથી. અમિત શાહ જો દિલ્હીમાં સરકારી બેઠક કરી શકતા હોય તો તેઓ … Continue reading અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક