બનાવટી વેન્ટીલેટર કાંડમાં સરકાર આ પ્રશ્નોનો ઉત્તર આપે, કેમ છૂપાવે છે માહિતી ?

ધમણની ધમાલ 8 ગાંધીનગર, 21 મે 2020 આજ સુધી મુખ્ય પ્રધાને  જયોતી સીએનસી કે તેના પરાક્રમસિંહ જાડેજા સામે કોઈ પગલાં લેવાયા નથી. જો સરકાર પ્રામાણિક હોય તો તેમણે તપાસ કરીને સત્ય જાહેર કરવું જોઈએ. પણ રૂપાણી સરકાર સત્ય છૂપાવી રહી છે. તેથી ગુજરાતના લોકો વધારે શંકા કરવા લાગ્યા છે કે ધમણની ધમાલમાં કંઈક એવું છે … Continue reading બનાવટી વેન્ટીલેટર કાંડમાં સરકાર આ પ્રશ્નોનો ઉત્તર આપે, કેમ છૂપાવે છે માહિતી ?