કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં પરંપરાગત પશુ વૈદ્ય “ભાગિયો” ઘટી રહ્યાં છે

કચ્છ, 11 નવેમ્બર 2023 બન્ની-પચ્છમની ભેંસની નસલના શ્રેષ્ઠ સંવર્ધન માટે હાજી મુસાએ મોટું યોગદાન આપ્યું હતું. તેમને અનેક પુરસ્કાર મળ્યા હતા. દરેક માલધારી તેમને ઓળખતા હતા. તે બન્ની ભેંસ માટેના શ્રેષ્ઠ ભાગિયા હતા. બન્નીમાં ભાગિયો એટલે કે, જે માલધારી પશુ સંવર્ધન, પશુ ઉછેર અને પશુ આરોગ્ય વિશે વિશેષ કોઠાસુઝ, પરંપરાગત જ્ઞાન ધરાવતો હોય તેને ભાગિયો … Continue reading કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં પરંપરાગત પશુ વૈદ્ય “ભાગિયો” ઘટી રહ્યાં છે