પ્રવાસન વિભાગે મેટ્રોના મુસાફરોને ‘ટુરિસ્ટ’ બતાવી ગોલમાલ કરી

Tourism Department misleads metro commuters by calling them ‘tourists’ पर्यटन विभाग ने मेट्रो यात्रियों को ‘पर्यटक’ बताकर गुमराह किया જુલાઈ 2024 તાજેતરમાં રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યમાં પ્રવાસીઓની મુલાકાતને લઇને આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યમાં 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં, રાજ્યના 12 પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી એવું … Continue reading પ્રવાસન વિભાગે મેટ્રોના મુસાફરોને ‘ટુરિસ્ટ’ બતાવી ગોલમાલ કરી