પ્રદૂષિત પાણીથી ઉગેલી શાકભાજી આખું અમદાવાદ ફરી ખાશે

7 જૂન 2022માં અમદાવાદના પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવા બંધાઈ રહેલા 375 MLD એસ.ટી.પી અને બીજા બધા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના અપગ્રેડેશન માટે જાહેર પરામર્શ રાખવામાં આવ્યો હતો. અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રજાને સાંભળી હતી. આ કાર્યક્રમ હતો તો લોક સંવાદનો પરંતુ સત્કાર સમારંભ જેવો કાર્યક્રમ અધિકારીઓ અને રાજકાણીઓએ સાથે … Continue reading પ્રદૂષિત પાણીથી ઉગેલી શાકભાજી આખું અમદાવાદ ફરી ખાશે