કૃષ્ણની કર્મભૂમિ ખારી ધૂધવી કેમ બની રહી છે ? શું રહસ્ય છે ?

ગાંધીનગર, 16 માર્ચ 2020 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63,391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર (1250 ચોરસ કિલોમીટર) જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. દ્વારકા જિલ્લો 4051 ચોરસ કિલો મીટરનો છે તેમાં 1250 કોરસ કિલો મીટર જમીન તો ખારી થઈ ગઈ છે. 31 ટકા … Continue reading કૃષ્ણની કર્મભૂમિ ખારી ધૂધવી કેમ બની રહી છે ? શું રહસ્ય છે ?