મેટ્રો ટ્રેનમાં શુટમાં ફોટો શૂટ કરાવતાં મોદી કેમ હચમચી ઉઠ્યા
અમદાવાદ, 8 જાન્યુઆરી 2023 આંતરરાષ્ટ્રીય સામયિક ઇકોનોમિસ્ટમાં દેશમાં મેટ્રો રેલ નેટવર્ક અંગે ભારત સરકારના ભ્રામક દાવાઓનો પર્દાફાશ કર્યો હતો. જેનાથી ભારત સરકાર હચમચી ઉઠી હતી. તેના અહેવાલ અંગે જાહેરમાં સરકારે નિવેદન બહાર પા઼ડવું પડ્યું હતું. ઇકોનોમિસ્ટનો અહેવાલ કહે છે કે, દેશની કોઈપણ મેટ્રો લાઇન તેની અડધી ક્ષમતાથી મુસાફરોને વહન કરતી નથી. ઘણા શહેરોમાં મેટ્રોની મોટા … Continue reading મેટ્રો ટ્રેનમાં શુટમાં ફોટો શૂટ કરાવતાં મોદી કેમ હચમચી ઉઠ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed