વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફાયદો

ગાંધીનગર, 8 જૂન 2021 ખેતી ક્ષેત્રે ગુજરાતના લોકોએ વિશ્વને અનેક મોટી ભેટ આપી છે. તેમાં સમગ્ર દુનિયાના ખેડૂતોને નેનો યુરીયાની ભેટ પણ ગયા અઠવાડિએ આપી છે. ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ – IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. પ્રથમ કન્સાઈમેન્ટ બજારમાં આવી ગયું છે. હવે ખેડૂતોને આસાનીથી … Continue reading વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફાયદો