[:gj]સરદાર પટેલને સોમનાથ મંદિર બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી[:en]Sardar Patel resolved to build Somnath temple[:hn]सरदार पटेल ने सोमनाथ मंदिर बनाने का संकल्प लिया[:]

[:gj]Sardar Patel resolved to build Somnath temple सरदार पटेल ने सोमनाथ मंदिर बनाने का संकल्प लिया

લોખંડી મનોબળ વાળા યુગપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનો  જન્મદિવસ છે એ વખતે સરદાર પટેલના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર અને પુનરોદ્ધારના સંકલ્પના સંસ્મરણો તાજા થઈ રહ્યા છે. પ્રાચીન સોમનાથ શિવાલયની દુર્દશા જોતાની સાથે જ એમનું હૃદય હચમચી ઉઠયું હતુ. એમણે સમુદ્રના જળની અંજલિ લઈને સોમનાથ મહાદેવ મંદિરનો પુનરોદ્ધાર કરવાની લોખંડી સંકલ્પ કર્યો હતો, જેના કારણે સોમનાથની જાહોજલાલી ફરી પ્રસ્થાપિત થઈ છે.

9મી નવેમ્બરે જૂનાગઢ વિધિવત્ત રીતે આઝાદ થયા પછી સરદાર પટેલ ખાસ સલુનવાળી ટ્રેનમાં તા. 13મી નવેમ્બરે  પ્રભાસપાટણ આવ્યા હતા. એમણે મંદિરની મુલાકાત લીધી એ વખતે થોડીવાર તેઓ ઉંડા વિચારમાં ખોવાઈ ગયા હતા. એ પછી મંદીરની પાસે જ આવેલા ઘૂઘવતા સમુદ્ર કાંઠે જઈને જમણા હાથની હથેળીમાં અંજલિ લઈને દ્રઢ સંકલ્પ કર્યો હતો કે સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ થઈ ને જ રહેશે અને આ મંદિરના નવનિર્માણ વિના ભારતને મળેલી આઝાદી અધૂરી જ રહેશે. જયારે મંદિર જોયું ત્યારે સભા મંડપમાં તૂટેલી ફરસ, ખંડિત સ્તંભો, વેરવિખેર પથ્થરો, અને અનેક ગરોળીઓના આવાસ જોયા હતા. મંદિરના પરીસરમાં કોઈ અધિકારીનો બાંધેલો ઘોડો હણહણતો હતો. આ જોઈ મુનશી અને સરદારે કહ્યું હતુ કે મારૂ મસ્તક શરમથી ઝુકી જાય છે. એ પછી મંદીરના કાંગરે જ રાષ્ટ્રધ્વજ ફરકાવી મેદનીને સંબોધી હતી. સરદાર જયારે પાટણ આવ્યા એ દિવસ બેસતા વર્ષનો પ્રથમ દિવસ હતો.

ઘૂઘવતા અરબી સમુદ્રના કાંઠે બિરાજતા ભગવાન સોમનાથ મહાદેવ શિવાલયમાં તા. 11 મે 1951ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જે તે સમય મહાદેવજીને ભારતની 108 નદીઓ, સાત સાગરોના જળથી જળાભિષેક કરાયો હતો.ે સવારે 9-46 મિનિટે પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી.  દ્વારશાખ અને આગળના સ્તંભો, નૃત્ય મંડપ, સભાગૃહના કળશો સુવર્ણજડિત બન્યા છે. મંદિર નાગર શૈલીના મહામેરૂપ્રસાદ દેવાલય છે. આ મંદિરને સાત માળ છે.

સોમનાથ મહાદેવ અને પ્રભાસક્ષેત્રને મધ્યમાં રાખી અનેક આદ્યાત્મિક અને ઐતિહાસિક ઘટનાઓ બની ચૂકી છે. આ ભૂમિમાં ભગવાન સોમનાથે ચંદ્રને કલંકમાંથી શાપમુકત કર્યો હતો, તો ભગવાન શ્રીકૃષ્ણે આ ભૂમિને જ દેહોત્સર્ગ માટે પસંદ કરી હતી. એક જમાને આ મંદિરની ભારે જાહોજલાલી હતી. આખું મંદિર સુવર્ણમય હતું, જે જાહોજલાલી હવે પાછી આવી  છે. આ મંદિરના ધ્વસ્ત અને નવનિર્માણ એમ સર્જન અને વિસર્જન પ્રક્રિયા વચ્ચે પણ સોમનાથ મહાદેવ શિવાલયનો સમગ્ર ભારતભરમાં ખૂબ જ દબદબો છે. હાલના ડિજિટલ યુગમાં લોકો રોજ રોજ મોબાઈલ ફોનના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન લાભ લઈ રહ્યા છે.[:en]Sardar Vallabhbhai Patel, the man of iron power, is celebrating his birthday today and the memories of Sardar Patel’s resolve for the restoration and renovation of Somnath Temple are coming fresh. As soon as he saw the plight of the ancient Somnath Shivalaya, his heart was moved. He paid obeisance to the sea water and resolved to renovate the Somnath Mahadev temple, as a result of which the glory of Somnath has been re-established.

Sardar Patel in a special saloon train, after Junagadh was formally liberated on 9 November. Came to Prabhaspatana on 13th November. When he went to the temple he was lost in deep thought for some time. After this, he went to the banks of Ghughvata Sagar near the temple and paid obeisance in the palm of his right hand and resolved that the construction of Somnath Mahadev Temple would continue and without the renovation of this temple, India’s independence would remain incomplete. When we saw the temple we saw broken footpaths, broken pillars, scattered stones and the assembly hall was inhabited by many lizards. An officer’s tied horse was galloping in the temple premises. Seeing this, the clerk and Sardar said that my head bowed in shame. After this the Kangar of the temple hoisted the national flag and addressed the crowd. The day Sardar came to Patan was the first day of the current year.

Lord Somnath Mahadev is seated on the banks of the roaring Arabian Sea. Pranapratishtha Mahotsav with religious ceremonies was organized by the President of India Rajendra Prasad on 11 May 1951. At that time, Mahadevji was anointed with water from 108 rivers and seven seas of India. He died at 9.46 in the morning. The gate and front pillars, dance hall, pillars of the hall are inlaid with gold. This temple is Mahameruprasad temple of Nagar style. This temple has seven floors.

Many spiritual and historical events have taken place keeping Somnath Mahadev and Prabhaskshetra at the center. It was on this land that Lord Somnath freed the moon from the curse, then Lord Krishna chose this land for his sacrifice. At one time this temple was very famous. The entire temple was golden, which Jahojlali has now returned. Somnath Mahadev Shivalaya has great influence throughout India even in the process of construction and dismantling and renovation of this temple. In the present digital age, people are taking advantage of darshan every day through mobile phones and social media.[:hn]लौह शक्ति के धनी युगपुरुष सरदार वल्लभभाई पटेल आज अपना जन्मदिन मना रहे हैं और सोमनाथ मंदिर के जीर्णोद्धार और जीर्णोद्धार के सरदार पटेल के संकल्प की यादें ताजा हो रही हैं। जैसे ही उन्होंने प्राचीन सोमनाथ शिवालय की दुर्दशा देखी तो उनका हृदय द्रवित हो गया। उन्होंने समुद्र के जल को प्रणाम कर सोमनाथ महादेव मंदिर के जीर्णोद्धार का दृढ़ संकल्प किया, जिसके फलस्वरूप सोमनाथ का गौरव पुनः स्थापित हुआ है।

9 नवंबर को जूनागढ़ के औपचारिक रूप से आज़ाद होने के बाद, सरदार पटेल एक विशेष सैलून ट्रेन में। 13 नवम्बर को प्रभासपाटण आये। जब वह मंदिर में गया तो वह कुछ देर के लिए गहरे विचार में खो गया। इसके बाद उन्होंने मंदिर के पास घुघवता सागर के तट पर जाकर अपने दाहिने हाथ की हथेली में प्रणाम किया और दृढ़ संकल्प किया कि सोमनाथ महादेव मंदिर का निर्माण होकर रहेगा और इस मंदिर के जीर्णोद्धार के बिना ही भारत का आजादी अधूरी रहेगी. जब हमने मंदिर को देखा तो हमें टूटे हुए फुटपाथ, टूटे हुए खंभे, बिखरे हुए पत्थर और सभा मंडप में कई छिपकलियों का निवास स्थान दिखाई दिया। एक अधिकारी का बंधा हुआ घोड़ा मंदिर परिसर में सरपट दौड़ रहा था। यह देखकर मुंशी और सरदार ने कहा कि मेरा सिर शर्म से झुक गया। इसके बाद मंदिर के कांगर ने राष्ट्रीय ध्वज फहराया और भीड़ को संबोधित किया. जिस दिन सरदार पाटन आये वह मौजूदा वर्ष का पहला दिन था।

गरजते अरब सागर के तट पर विराजमान हैं भगवान सोमनाथ महादेव। 11 मई 1951 को भारत के राष्ट्रपति राजेंद्र प्रसाद द्वारा धार्मिक समारोहों के साथ प्राणप्रतिष्ठा महोत्सव आयोजित किया गया था। उस समय भारत की 108 नदियों और सात समुद्रों के जल से महादेवजी का अभिषेक किया गया। उनकी मृत्यु सुबह 9 बजकर 46 मिनट पर हुई। द्वार और सामने के खंभे, नृत्य कक्ष, हॉल के स्तंभों को सोने से जड़ा गया है। यह मंदिर नागर शैली का महामेरुप्रसाद मंदिर है। यह मंदिर सात मंजिलों वाला है।

सोमनाथ महादेव और प्रभासक्षेत्र को केंद्र में रखकर कई आध्यात्मिक और ऐतिहासिक घटनाएं घटी हैं। इसी भूमि पर भगवान सोमनाथ ने चंद्रमा को श्राप से मुक्त कराया था, तब भगवान श्रीकृष्ण ने देहोत्सर्ग के लिए इसी भूमि को चुना था। एक समय यह मंदिर बहुत प्रसिद्ध था। पूरा मंदिर स्वर्णमय था, जिसे जाहोजलाली ने अब वापस लौटा दिया है। इस मंदिर के निर्माण और विघटन तथा जीर्णोद्धार की प्रक्रिया में भी सोमनाथ महादेव शिवालय का पूरे भारत में बहुत प्रभाव है। वर्तमान डिजिटल युग में लोग प्रतिदिन मोबाइल फोन और सोशल मीडिया के माध्यम से दर्शन का लाभ उठा रहे हैं।[:]