Tag: જયરાજસિંહ પરમાર
[:gj]પ્રસિદ્ધ લેખકનું અધઃપતન એટલે શ્રી ગુણવંતભાઇ શાહ [:]
લેખક - જયરાજસિંહ પરમાર પ્રસિદ્ધ લેખકનું અધઃપતન એટલે શ્રી ગુણવંતભાઇ શાહ, ગુણવંતભાઇ શાહ, આપનો બીજી ઓક્ટોબરે પ્રતિષ્ઠિત અખબાર દીવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલ
" યુધ્ધ ના ભણકારા વાગતા હોય ત્યારે મોદી દ્વેષ પ્રગટ કરવાનું યોગ્ય ખરુ ? "
આ મથાળા હેઠળનો લેખ વાંચ્યો. એક વાચક તરીકે અને દેશના જાગૃત નાગરીક તરીકે હું મારી વ્યક્તિગત લાગણી આપ સુધી પહોચ...