Thursday, November 19, 2026

ગુરુ શિષ્ય : 100 વર્ષના અડવાણીને મોદીએ કઈ રીતે ફેંકી દીધા

गुरु शिष्य: कैसे मोदी ने 100 साल के आडवाणी को फेंक दिया? Guru Shishya: How Modi threw away 100 years of Advani? ગાંધીનગરના અપરાજીત અડવાણી અને મોદી સાથેના વિખવાદો દિલીપ પટેલ લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ, દેવ દિવાળીના દિવસે થયો હતો. તેઓ 100માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અડવાણીએ જાહેર જીવનમાં હંમેશા પ્રમાણિકતા અને નિષ્ઠાનું...

2025માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તમામ સમાચારો

ફેબ્રુઆરી 2025 2025માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે જ્યારે કોંગ્રેસનો સફાયો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ 57 ટકા જેટલું મતદાન પૂર્ણ થયું હતું. જ્યારે ધ્રોલ નગરપાલિકાના 1 વોર્ડમાં ઉમેદવારનું મૃત્યુ થતા 4 સીટની ચૂંટણી...

ગુજરાતના 78 લાખ લોકો 2836 કરોડ બેંકમાં લેવાનું ભૂલી ગયા

गुजरात के 78 लाख लोग 2836 करोड़ लेने नहीं आ रहे हैं 78 lakh people of Gujarat are not coming to collect Rs 2836 crore 5 મોટા શહેરોમાં ભૂલકણા લોકો અમદાવાદ, 18 નવેમ્બર 2026 ગુજરાતની વિવિધ બેંકોમાં વર્ષોથી કોઈ પણ દાવા વગર (Unclaimed Deposits) 2,836.81 કરોડ જેટલી મોટી રકમ પડી રહી છે. રાજ્યના કુલ 78 લાખથી વધુ બેંક ખાતાઓમાં આ રકમ જમા છે, જેમાં સૌથ...

ગુજરાતમાં પ્રદૂષણથી બિમારીમાં 370 ટકાનો વધારો, 30 હજાર મોત

ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત આરોગ્ય વીમા દાવાઓમાં 3 વર્ષમાં 3.7 ગણો વધારો થયો છે. અમદાવાદ, 18 નવેમ્બર 2026 ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓ સાથે જોડાયેલા દાવાઓની સંખ્યા નાણાકીય વર્ષ 23 માં 408થી વધીને નાણાકીય વર્ષ 26 માં 1,505 થઈ ગઈ. વલસાડમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો, દાવાઓ 6થી 62 સુધી 10 ગણાથી વધુ વધી ગયા. ગુજરાતમાં વાયુ પ્રદૂષણને કારણે દર વર્...

મોદી રાજના 25 વર્ષમાં ગુજરાત સરકારની આવકમાં 2 હજાર ટકાનો વધારો

मोदी के 25 साल के राज में गुजरात सरकार का रेवेन्यू 2,000 परसेंट बढ़ा 2,000% increase in Gujarat government's revenue during 25 years of Modi's rule મુખ્ય પ્રધાન થતાં વેરામાં ગોટાળા બહાર આવ્યા હતા દિલીપ પટેલ અમદાવાદ, 18 નવેમ્બર 2026 2001-02માં મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારે સરકારની આવક રૂ. 20 હજાર કરોડ હતી. આજે તે વધીને 25 વર્ષમાં રૂ. 4 લા...

ગુજરાતમાં 458 અખબારો અને 1,807 સામયિકોની 1 કરોડ 72 લાખ 52 હજાર 340 નકલ...

(અંગ્રેજીમાંથી ગૂગલ અનુવાદ કરેલો છે તેથી ભૂલ થવાની સંભાવના છે, તેથી આ વેબસાઈટ પર મૂળ અહેવાલ અંગ્રેજીમાં જોઈને જાતે નક્કી કરવું આવશ્યક છે.) અમદાવાદ, 17 નવેમ્બર 2026 ગુજરાતી ભાષાના તમામ સમાચારપત્રો અને સામયિકોનું કુલ દૈનિક સર્ક્યુલેશન અંદાજે 1.71 કરોડ (1,71,57,174) નકલો જેટલું છે. પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, હિન્દી અને અંગ્ર...

આદિવાસીને વન અધિકાર પત્રો આપવામાં વિલંબ

आदिवासियों को वन अधिकार पत्र जारी करने में देरी Delay in issuing forest rights letters to tribals અમદાવાદ, 17 નવેમ્બર 2026 વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે વન અધિકાર અધિનિયમ હેઠળ ગુજરાતના 1 લાખ આદિવાસી પરિવારોને બનાસકાંઠાથી ડાંગ સુધીના 14 આદિવાસી જિલ્લાઓના પૂર્વીય પટ્ટાના 74 હજાર હેક્ટર જમીનના માલિકી હક સોંપવામાં આવ્યા હતા. તેમાં હવે 18 હજાર પરિવા...

ડ્રગ્સને નાથવામાં હર્ષ સંઘવીની નિષ્ફળતા, અમિત શાહ દોડી આવ્યા

ड्रग्स पर रोक लगाने में हर्ष सांघवी की नाकामी, अमित शाह को होश आया દિલીપ પટેલ અમદાવાદ, 17 નવેમ્બર 2026 ગુજરાતમાં "ડ્રગ્સ ફ્રી ગુજરાત" અભિયાનની સત્તાવાર શરૂઆત અને ગુજરાતને નશામુક્ત બનાવવાની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. ડ્રગ્સની ફરિયાદ માટે નવો 1033 નંબર આપ્યો છે. તે પહેલાં 1933 અપાયો હતો. હર્ષ સંઘવીએ ગૃહ વિભા...

હર્ષ સંઘવીની નિષ્ફળતાથી ગુજરાત ડ્રગ્સનું બજાર બનતાં અમિત શાહની જાહેરાત...

हर्ष संघवी की नाकामी ने गुजरात को ड्रग्स का बाज़ार बना दिया DyCM Harsh Sanghvi's failure has made Gujarat a drug market અમદાવાદ, 16 નવેમ્બર 2026 ગુજરાતમાં 10 વર્ષમાં 2015થી 2025-26 સુધીમાં ગુજરાતમાંથી અંદાજે રૂ. 13,939 કરોડની કિંમતનો 1.74 લાખ કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો છે. ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું કહ્...

દહેજમાં ગાયો સમુદ્રમાં ઘાસ ખાવા જશે

गुजरात के इंडस्ट्रियल शहर दहेज में गायें समुद्र में चरने जाएंगी Cows will go to graze in the sea in Gujarat's industrial city Dahej અમદાવાદ, 16 નવેમ્બર 2026 ગૌચરની જમીન લેવામાં આવે તેની સામે એટલી જ જમીન પશુને ચરવા માટે આપવીનો સરકારનો નિયમ છે. આવી જમીન આપી તો ખરી પણ કેટલીક જમીન દરિયાની અંદર આપી દીધી છે. હવે ખંભાતના અખાતમાં ગાયો ચરવા જશે. નદીની...

ગુજરાતના પાટનગર ગાંધીનગરના નવા મેયર રૂપસિંહ ઠાકોર જેન જી આંદોલનના મુદા...

સમાચાર વિશ્લેષણ - દિલીપ પટેલ ગાંધીનગરમાં 29 વર્ષના 10 ધોરણ ભણેલા ઓબીસી મેયર રૂપસિંહ ઠાકોરને ભાજપે બનાવ્યા છે. બાંધકામના ધંધો કરે છે. તેની પાછળનું રાજકારણ જેનજી છે. ગુજરાતના યુવાનો ભાજપથી નારાજ છે, તેને પોતાની તરફ ખેંચવા અને ઉત્તર ગુજરાતના ઠાકોર મતોને ખેંચવા માટે રાજકીય ચાલ માત્ર છે. મોદીની સંમતિ ગાંધીનગરને સારા આયોજનથી આગળ લઈ જઈ શકે એવા મેય...

6 લાખ લોકો સાથે મહેસાણાના યુવાને પુરા ભારતને સ્વદેશીના નામે છેતરપિંડી

A young man from Mehsana cheated 6 lakh people all over India in the name of Swadeshi. मेहसाणा के एक युवक ने स्वदेशी के नाम पर पूरे भारत में 6 लाख लोगों से ठगी की SD Pay કૌભાંડ: એસડી પે સ્કેમ SD Pay Scam, Digital Wallet Fraud સ્વદેશી હર ઘર સ્વદેશી... ઘર ઘર સ્વદેશી ... આ તેનું સૂત્ર હતું. જે સૂત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. ...

ગુજરાતમાં કુસ્તીના ખેલ, ભિવકા પટેલ અવ્વલ

Wrestling in Gujarat, Bhavika Patel at the forefront गुजरात में कुश्ती, भाविका पटेल सबसे आगे અમદાવાદ, 3 નવેમ્બર 2026 ઓખામંડળ, બારાડી અને બરડા વિસ્તારમાં 300થી વધુ કુસ્તીબાજો છે. દર વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે ઐતિહાસિક મલ કુસ્તી મેળો યોજાય છે. ભાદરવી પૂનમના પાવન પર્વે દાવપેચનું પ્રદર્શન કરે છે. શિવરાજપુર ગામે હજરત જાકૂપીર દ...

હજીરા એલએનજી ટર્મિનલ સામે વિરોધ

Protest against Hazira LNG terminal हजीरा एलएनजी टर्मिनल के खिलाफ विरोध શેલ એનર્જી ઈન્ડિયા પ્રા. લિ.ની (Shell Energy India Private Limited) દ્વારા હજીરા (સુરત) ખાતે તેમના પ્રસ્તાવિત મેગા એક્સપાન્શન પ્રોજેક્ટ માટે 4 ફેબ્રુઆરી 2025ના રોજ પર્યાવરણીય લોક સુનાવણી થઈ હતી. કાંઠા વિસ્તારના સ્થાનિક તેમજ આજુબાજુના ગામોના લોકોની આરોગ્ય, રોજગારી અને પર્યાવર...

ગાંધીજીના પૌત્ર કનુ ગાંધીની જમીન અમેરિકામાં પચાવી પડાઈ, અદાતમાં જીત

ગાંધીજીના પૌત્ર કનુ ગાંધી અને તેમનાં પત્ની શિવા ગાંધીના ટ્રસ્ટની જમીન અમેરિકામાં એક વ્યક્તિએ પચાવી પાડી હતી અને કોર્ટમાં એ જમીન પર દાવો કર્યો હતો. ત્યારબાદ તેમના ટ્રસ્ટના વડાએ કાનૂની લડાઈ 20 મહિના અમેરિકાની કોર્ટમાં લડી હતી. અમેરિકાના વર્જિનિયાની વૉરેન કાઉન્ટી કોર્ટમાં આ મામલો ચાલ્યો હતો અને આ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જજ ડૅરેલ એલ. ફંકે આ ચુકાદો આપ્...