Tag: મોરબી-થાનનો સિરામિક ઉદ્યોગ
[:gj]જીએસટીનો કકળાટ ઉકેલ લાવવામાં ગુજરાતનું બજેટ નિષ્ફળ – ધાનાણ...
વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે – અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક અને છેવાડાના માનવીને કોઈ લાભ ન આપનારું છે. ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ દેખા...