Tag: Agriculture
[:gj]ખેડૂતોની જમીન હડપ કરવા કાયદો સુધારાશે [:]
ગુજરાત સરકાર ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદામાં સુધારો કરવા જઇ રહી છે જેનો સીધો ફાયદો ઔદ્યોગિક એકમોને થવાનો છે. ઔદ્યોગિક હેતુ તેમજ ઔદ્યોગિક પાર્ક માટે જમીન ખરીદનાર માટે કલમો ઉમેરવામાં આવી છે અને ખેડૂતોની જમીન સરળતાથી ઉદ્યોગપતિઓ હડપ કરી શકે તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
સરકારે એવું નક્કી કર્યું છે કે ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે સ...
[:gj]અમદાવાદમાં 10 હજાર ઘરમાં વીજળી નથી, વિકાસ અંધારામાં [:]
અમદાવાદમાં અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત એવા 10 હજાર પરિવારોના ઘરવાં વિજળી જ ન હતી. ભાજપના તમામ મુખ્ય પ્રધાનો દાવો કરતાં આવ્યા છે કે ગુજરાત સમૃદ્ધ છે અને દરેક સુખી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં 10 હજાર પરિવારોના ઘરમાં વિજળી ન હોવાનું મળી આવ્યું હતું. બે વર્ષમાં વીજ જોડાણ અપાયું છે. હજું પણ હજારો ઘરમાં વીજળી નથી. ૨૦૨૨ સુધી દરેક પરિવારની પાસે પોતાનું...
[:gj]નદીના મુખમાં માટીનો આડબંધ બનતાં ભોગાવો જીવતી થઈ ને 11 હજાર હેક્ટર...
સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં આડબંધ બંધાતા માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદથી સૂકી ભઠ્ઠ નદી જીવતી થઈ ગઈ છે. ધોળકા તાલુકાના ભોળાદ સહિત 10 ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણ ભોગાવો નદી જીવતી થઈ છે. તેથી 11 હજાર એકર જમીનને ફાયદો થયો છે. ગયા વર્ષે બનેલા આડબંધના કારણે હવે પાણી ભરાયા છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના...
[:en]Launched the ‘Gir cow gold milk’ distribution, no-loss-no-profit ...
Ahmedabad : Launched the ‘Gir cow gold milk’ distribution under the aegis of Arvind Maniar Charitable Foundation’s no-loss-no-profit scheme at a function at Hemu Gadhvi Hall in Rajkot today. Speaking on the occasion, he called upon the Rajkot citizens to take benefit of Karuna Ambulance, Cattle Camp, Animal Medical Camp, etc. He said that his go...
[:gj]ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું માર્કેટ બન્યુ ગુજરાત[:]
રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. એકબાજુ ખેડૂતોને પાકવીમાની સમસ્યા, ખાતરની ઊંચી કિંમત અને ઓછું ખાતર, મગફળીમાં ભેળસેળ વગેરેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી ત્યાં પોતાનાં પાકને બચાવવા માટે મોંઘા ભાવની જંતુનાશક દવાઓ અને તેમાં પણ ભેળસેળ તેમ જ તે બનાવટી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજકોટમ...
[:gj]લાઠી તાલુકા ના શેખ પીપરીયા એ કરી જળ હરિત ક્રાંતિ .[:]
ગ્રામ્ય જનો એ જાત મહેનત થી ગામ આસપાસ ૧૭ ચેકડેમો બનાવ્યા . ચોમાસા ની શરૂઆતે જ તમામ ડેમો ભરાઈ જતા ગામ ના તળ ઊંચા આવી ગયા . પાણી ની સમસ્યા થી કાયમી નો છુટકારો .
ગ્રામ્ય જનો દ્વારા વાવેલા ૫૦૦૦ વૃક્ષો ઉજરી જતા ગામ માં લીલી છમ ચાદર છવાઈ
સરકાર દ્રારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી જિલ્લાનું...
[:gj]1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખ...
પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે...
[:gj]જંતુનાશક દવાનું ઝડપથી સ્થાન લઈ રહ્યું છે સિતાફળ[:]
ગુજરાતમાં સિતાફળની ખેતી ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા અને જૂનાગઢમાં થાય છે. જેમાં 60થી 70 હજાર ટન ઉત્પાદન થાય છે. જોકે સિતાફળ ગમે તે જમીનમાં થઈ શકે છે. ખેતરના શેઢા ઉપર તે ઉગાડી શકાય છે. જ્યાં સતત વરસાદ રહેતો હોય ત્યાં ફળ બેસતા નથી. સિતાફળ ખાવા, આઈસક્રિમ, શરબત બનાવવામાં મોટા પ્રમાણમાં થાય છે. પણ તેનો શ્રેષ્ઠ ઉપયોગ તો ખેતરમાં જંતુનાશક – દવા તરીકે...
[:en]As Gujarat govt denies industries discharge polluted water, envir...
The Gujarat government’s environmental watchdog, Gujarat Pollution Control Board (GPCB) has denied the strong allegation levelled by two top environmentalists, Rohit Prajapati and Krishnakant, that industrial units of Vadodara are polluting groundwater by discharging untreated wastewater. Belonging to the Paryavaran Suraksha Samiti (PSS), based in ...
[:gj]ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ઓરેન્જ રંગના મકાઈ ડોડા શોધ્યા, ખાવામાં ક...
મધ્ય ગુજરાત માટે મકાઈની સંકર જાત ‘ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ 3’ શોધવામાં આવી છે. જે રવી ઋતુમાં વાવેતર કરવા માટે ખેડૂતોને કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે. નવી જાત શિયાળુ વાવેતરમાં 6656 કિલો ઉત્પાદન એક હેક્ટર દીઠ આપે છે. જે ગુજરાત મકાઈ 2 કરતાં 35.6 ટકા, ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ – 1 કરતાં 34.9 ટકા અને ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ – 2 કરતાં 29.2 ટકા ઉ...