Saturday, July 11, 2026

Tag: Breaking News Gujarati

[:gj]અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેફામ, કેસમાં ૩૦૦ ટકાનો વધારો[:]...

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મરણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કોર્પોરેશને “કેચ વાયરસ” ની નીતિ અપનાવી છે તથા તમામ સોસાયટી- ચાલીમાં જઈને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેના કારણે વાયરસનો વ્યાપ ઘટી રહયો છે. પરંતુ આ નીતિ પૂર્વ પટ્ટામાં જ સફળ થઈ છે. જયારે પશ્ચિમ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાદ કોરોના કેસની સંખ્યામ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]હું છું ગાંધી: ૧૨૦ અસીલ જેલમાંથી કેમ બચ્યો?[:]

પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ન...

[:gj]પછાત વર્ગો માટે 29 યોજનાઓ ઓનલાઇન કરાઇ[:]

રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ મુજબ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેંક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી વ્યક્તિલક્ષી યોજનાઓનો અમલ ઓનલાઇન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણ તથા નિયામકશ્રી, સમાજ સુરક્ષા...