Sunday, May 19, 2024

Tag: Chintan Vaishanv

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]પાણીદાર સરકારના અધિકારીઓ, કેમ આટલા નપાણીયા !?[:]

[:gj]નિષ્ફળ ગયેલ સરકારી તંત્ર પ્રત્યેનો આમ આદમીનો ગુસ્સો સરકારી કર્મચારીઓ ઉપર ઉતરી રહ્યો છે.[:]
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]‘આજીનોમોટો’ શા માટે ધીમું ઝેર કહેવાય છે? રેસ્ટોરન્ટમાં ખાણીપીણીના...

વર્ષ 1908 ની આ વાત છે. ડો.કિકુનાઇ ઇકેડી નામના એક વૈજ્ઞાનિક રાતનું ભોજન લઈ રહ્યા હતા. ભોજનમાં સુપનો સ્વાદ આજે એમને કઈક અલગ જ લાગ્યો. વૈજ્ઞાનિક હોવાથી એમને આ બાબતે થોડું આગળ જાણવાની ઇચ્છા થઈ આવતા થોડી તપાસના અંતે તેમને જાણવા મળ્યું કે એક સામુદ્રિક વનસ્પતિના રસમાથી એ સૂપ બનાવવામાં આવેલ. સામાન્ય રીતે આપણા ખોરાકમાં મુખ્યત્વે ચાર પ્રકારના સ્વાદ રહેલા ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]દરેક ખેડૂતોએ ખાસ જાણવા જેવો કાયદો – ‘મામલતદાર કોર્ટ એક્ટ’[:]

ઘણી વખત કોઈ બાબતે શેઢા પાડોશીઑ વચ્ચે ઝઘડો થવાને કારણે એક ખેડૂત દ્વારા બીજા ખેડૂતને તેના ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરી દેવામાં આવે છે. અથવા ખેતરાઉ રસ્તામાં ખાડા ખોદી નાંખવામાં આવે છે. ઘણી વખત રસ્તા આડે બાવળીયાનો ઢગલો કરીને પણ રસ્તો બંધ કરવામાં આવે છે. અથવા અવરોધ ઊભો કરીને વરસાદી પાણીનો નિકાલ અટકાવવામાં આવતો હોય છે... આવા સમયે જેનો રસ્તો બ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]સરકારી ‘અમલદાર’, કેમ આટલો બધો ‘માલદાર’?[:]

ચાલુ અઠવાડિયામાં જ દરેકને વિચારતા કરી મૂકે એવા એક સનસનીખેજ સમાચાર જાણવા મળ્યા. પાટણના ધારાસભ્યએ એક કર્મચારી પર આક્ષેપ કરતાં નિવેદન કર્યું કે, “ગાંધીનગરનો એક નાયબ મામલતદાર બે હજાર કરોડની સંપતિનો માલિક છે અને સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને અધધધ કાળું નાણું એકઠું કર્યું છે. બિનખેડૂત હોવા છ્ત્તા ભ્રષ્ટાચાર કરીને પોતાની ધર્મપત્નીના નામે કરોડો રૂપિયાની જ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૨)[:]

ભાગ ૧ - સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧) ગેસ સિલિન્ડરમાં ભરવામાં આવતો મિથેન વાયુ સુગંધવિહીન હોય છે. આથી જો રાંધણ ગેસ લીકેજ થાય તો આપણને સુગંધ આવે નહીં અને ખબર પડે નહીં. જો આવું થાય તો અકસ્માતનું પ્રમાણ વધી જાય. આવું ન થાય અને ગેસ લીકેજની તરત જ જાણ થઈ જાય તે માટે ઇથાઈલ મરકેપ્ટન નામનો એક તીવ્ર વાસવાળો વાયુ પણ મિથેન સાથે ગેસ સિલિન્ડ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧)[:]

હમણાં જ હજુ ચાર દિવસ પહેલાની આ સત્યઘટના છે. એક ત્રણ માળના એપાર્ટમેન્ટમાં બીજામાળે ત્રણ રસોઈયાઓ રહેતા હતા. તેઓ જે રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતા તેના શેઠે પોતાના એક સબંધીના આ ફ્લેટમાં રસોઈયાઓને રહેવા માટે વ્યવસ્થા કરી આપેલ. આ રેસ્ટોરન્ટની ફ્રેંચાઇઝી અન્ય શહેરમાં આપેલ હોય ત્યાં મોકલવા માટે બે નવા રસોઈયાઓ છેલ્લા દશ દિવસથી તાલીમમાં આવેલ હોય તેમને પણ આ ફ્લ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]…..રમન્તે તત્ર દેવતા:[:]

પહેલા વાંચો: યત્ર નાર્યસ્તુ પૂજયન્તે.... નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બળાત્કાર નોંધાય છે. હવે આ તો સરકારી આંકડાઓ છે. વિચારો કે ખરેખર પરિસ્થિતી કેટલી ગંભીર હશે ! દર વર્ષે નોંધાતા બનાવો પૈકી 27.8% કિસ્સાઓમાં 18 વર્ષથી નાની યુવતીઓ ભોગ બનતી હોય છે. આવા અઢળક કિસ્સાઓ તો હજુ નોંધાતા પણ નથી. દુ:ખની વાત તો એ છે કે આવા...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]યત્ર નાર્યસ્તુ પૂજયન્તે….[:]

વર્ષો પહેલા 19 ની સદીમાં દીકરી જન્મે એટ્લે તેને દૂધ પીતી કરવાનો કુરિવાજ પ્રચલિત હતો. મોટે ભાગે દીકરાની ઇચ્છા રાખવાવાળા આ પુરુષપ્રધાન સમાજમાં દીકરી જન્મે તો એક મોટા તપેલામાં દૂધ ભરીને નવજાત બાળકીને તેમાં ડૂબાડીને મારી નાંખવાનું ક્રૂર કૃત્ય કરતાં હતા. એ સમયે રાજા રામમોહનરાય નામના મહાન વ્યક્તિએ આ પ્રથા સામે બંડ પોકારેલો. તેમણે તે સમયે સતીપ્રથા, બાળલગ્...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-2)[:]

પહેલા વાંચો ભાગ-1: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1) એક બાજુ જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા એવી ગુલબાંગો ફૂંકવામાં આવે છે કે અમે કોરોનાને માત આપી દઇશું. એક બાજુ તંત્ર આપની સલામતી માટે સતત ચિંતિત હોવાનો ડોળ કરી રહ્યું છે જેના ભાગરૂપે લગ્નમાં 50 થી વધુ માણસો બોલાવવાના નહીં, માસ્ક પહેરો નહીં તો 1000 રૂપિયાનો દંડ, ધાર્મિક સ્થળો બંધ, વર્ષોથી ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)[:]

સમગ્ર વિશ્વમાં અત્યારે જેનો કહેર ચાલી રહ્યો છે એવા કોરોના વાયરસ વિષે હજુસુધી દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધનકારો પણ જ્યારે સંપૂર્ણપણે માહિતગાર નથી ત્યારે આપણા શહેર અને ગામમાં શેરીએ શેરીએ કેટલાય બુદ્ધિજીવીઓ પોતે કોરોનામાં પીએચ.ડી. થયા હોય એવી વાતો કરતાં નજરે પડી રહ્યા છે. જ્ઞાની માણસ અને અજ્ઞાની માણસ આ બંને સારા પરંતુ અધૂરા જ્ઞાની માણસ ક્...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]સમરથ કો નહીં દોષ ગુંસાઈ[:]

[:gj]ડો. ચિંતન વૈષ્ણવ​​ “સત્તા આગળ શાણપણ નકામું…” એવી એક કહેવત બહુ પ્રચલિત છે. અર્થાત આપણે એવું કહી શકીએ કે, જેની પાસે સત્તા છે એમને સલાહ આપવાની હિંમત કરાય નહીં, કે એમને નિયમો સમજાવવા જવાય નહીં. જો આપણા દેશમાં લોકશાહી શાસનપ્રણાલી અમલમાં છે, તો પછી આ કહેવત મુજબ વર્તવું એ લોકશાહીનો ભંગ કહેવાય.[:]
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]જાણવા જેવું: રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય અન્ન સ...

લેખક - ડો. ચિંતન વૈષણવ રેશનકાર્ડ ને કેટલાક ગામોમાં કૂપન તો કેટલાક ગામોમાં પરમિટ નામથી ઓળખવામાં આવે છે. લગભગ ભાગ્યે જ કોઈ વ્યક્તિ કે પરિવાર એવો હશે કે જેમની પાસે પોતાનું રેશનકાર્ડ નહીં હોય. ઘણા એવા પરિવારો પણ હશે કે જેમની પાસે રેશનકાર્ડ હોવા છ્ત્તા કોઈ અરજી સાથે જોડાણ તરીકે જોડવા પૂરતો જ ઉપયોગ કરતાં હશે. ક્યારેય રેશનકાર્ડ નો ઉપયોગ કરીને અનાજ-કેરો...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]જાહેર સેવકનું લોકો સાથે વર્તન કેવું હોવું જોઈએ ?[:]

હાકલ - Call to the people How should a public servant treat people? જાહેર સેવકનું લોકો સાથે વર્તન કેવું હોવું જોઈએ ? લેખક - ચિંતન વૈષ્ણવ લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ હતી. એક પરિવાર જેમાં માં-બાપ અને તેની બે નાની દીકરીઓનો સમાવેશ થતો હતો તે પોતાના અંગત વાહનમાં જુનાગઢ તરફ જઇ રહ્યો હતો. રસ્‍તામાં ગોંડલ પાસે હાઇવે પર ચેકિંગ માટે ઊભેલી ટીમે ...