Sunday, May 19, 2024

Tag: Corona

[:gj]સિંહોમાં કોરોના વાયરસ ચોથી વખત દેખાયો, ગીરના સિંહોનું શું થશે [:]...

તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું ચેન્નાઈ તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે...

[:gj]મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિં...

Medical college students will be involved in surveillance, testing, tracking and treatment of Corona ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યમાં કોવિડ-19 કોરોનાના કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો અને રાજ્યની વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ...
SHAIKH GYASUDDIN

[:gj]કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં મોત વધું થ...

ગાધીનગર, 8 માર્ચ 2021 અમદાવાદના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્‍પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્‍સર, કીડની તથા અન્‍ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્‍યા હોત. કોરોન...

[:gj]અમદાવાદમાં કોરોનામાં 82 ટકા મોત 50થી વધુ ઉંમરના દર્દીઓના થયા છે[:...

ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020 અમદાવાદ શહેરમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના નોંધાયેલા કુલ દર્દીના 75 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી ઓછી હતી. જ્યારે 56 ટકા દર્દીઓની ઉંમર 50 વર્ષથી પણ ઓછી હતી. સ્માર્ટસીટી અમદાવાદમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના 56269 દર્દી અને 2106 મરણ નોંધાયા છે. શહેરમાં ડીસેમ્બરના બીજા સપ્તાહ સુધી 2106 મ...

[:gj]વહીવટમાં નિષ્ફળ રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે, કોરોના 1...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોવિડની રસી બનાવતી કંપનીમાં તપાસ કરવા આવે તેના આગલા દિવસે મુખ્ય પ્રધાનના શહેર રાજકોટમાં આગમાં 5 દર્દીઓના મોત થયા છે. તેથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગથી 13 લોકો બળીને ખાક થઇ ગયા છે. ગુજરાતમાં 3 મહ...
Vijay Rupani

[:gj]રાજ્યમાં કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ન...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કર...

[:gj]ગુજરાત બાદ હવે પાડોશી રાજ્ય પણ 8 શહેરોમાં રાતના 8 વાગ્યાથી સવારના...

દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ વધતા અનેક રાજ્યોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે. રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. તેની સાથે જ માસ્ક નહીં પહેનારને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે પાટનગર જયપુરમાં ધારા 144 લગાવવામાં આવી...

[:gj]કોરોનાનો કહેર: કેનાડાના ટોરોન્ટો શહેરમાં સોમવારથી 28 દિવસ માટે લો...

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં 28 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં 3,25,711 કોરોના...

[:gj]સરકારી આંકડા કહે છે કોરોનાના દર્દીઓ ઘટ્યા, તો અમદાવાદ બંધ કેમ, આં...

અમદાવાદ, 20 નવેમ્બર 2020 અમદાવાદમાં ફરી ત્રણ દિવસનું લોકડાઉન તે કરફ્યું પ્રજા પર લાદી દેવાયો છે. તેની સામે ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની સરકારના આંકડા કહે છે કે કોરોનાના દર્દી 7 દિવસમાં વધ્યા નથી. જો દર્દીમાં કોઈ વધારો જ ન થયો હોય તો 60 લાખ લોકોને પરેશાન કેમ કરવામાં આવે છે એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. વાસ્તવીકતાં એ છે કે સરકાર અમદાવાદમાં કોરોનાના...

[:gj]ભારતમાં દિવાળીની અસર: કોરોના વાયરસના કેસમાં 30%નો ઉછાળો[:]

ભારતમાં દિવાળી પછીનો વિકએન્ડ અને ભાઈબીજની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન દિવાળીમાં 30% કેસનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પાછલા 24 કલાકમાં 38,617 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કુલ કેસનો આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે. જયારે એક દિવસમાં 474 દર્દીઓના મોત થયા છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો 4.46 લાખ પર પહોંચી ગયો છે...

[:gj]અમદાવાદમાં કોરોના દર્દીઓની 10 દિવસની સારવારની રૂ.100 કરોડની આવક[:...

અમદાવાદ, 12 નવેમ્બર 2020 અમદાવાદમાં નવેમ્બરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ 3 હજાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. બીજા નામો જાહેર ન થયા હોય અને ઘરે સારવાર લેતાં હોય એવા અગણીત લોકો હશે. કારણ કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધી ગયા છે. ડીસેમ્બર મહિનામાં કોરોનાની સ્થિતી ભયાનક બની શકે છે. હાલ જે રીતે આખા કુટુંબો કોરોનાગ્રસ્ત બન્યા છે તે...

[:gj]દિવાળીમાં લોકો બેખોફ બનતા કોરોનાના કેસમાં વધારો[:]

આ મહિનામાં દિવાળીના તહેવારોની ઉજવણી પહેલા ઉછાળો નોંધાયો છે. પાછલા અઠવાડિયા (૧-૮ નવેમ્બર)માં લગભગ ૩,૨૫,૦૦૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જયારે આ પહેલાના અઠવાડિયે ૩,૧૯,૨૫૩ કેસ નોંધાયા હતા. પાછલા ૮ અઠવાડિયામાં પહેલી વખત કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો છે અને જે રીતે કોરોના ગ્રાફ દેશમાં નીચો આવી રહ્યો હતો તે ફરી એકવાર ઊંચો ગયો છે. નવા કેસની સાથે કોર...

[:gj]ફ્રાન્સમાં દૈનિક 80 હજારથી વધુ કેસ, લોકડાઉન છતાં યુરોપમાં કોરોના ...

કોરોના મહામારીની પહેલી લહેર રોકવા માટે ઘણાખરા અંશે સફળ થયેલ યુરોપિયન દેશોમાં આંશિક અથવા સંપૂર્ણ તાળાબંધી છતાં કોરોના સંક્રમણ એકવાર ફરી નિયંત્રણ બહાર જતું દેખાઈ રહયું છે. ફ્રાન્સમાં છેલ્લા 25 કલાકમાં રેકોર્ડ બ્રેક 80 હજાર 852 નવા કેસ સામે આવ્યા છે. જર્મનીથી સંક્રમણ રોકવા માટે એક મહિનાનું આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં એક દિવસમાં 80...

[:gj]બાપ રે……. અમેરિકામાં એક જ દિવસમાં એક લાખ નવા કોરોના ક...

મહિનાઓ પહેલાં, એક જ દિવસમાં એક લાખથી વધુ કોરોનાવાયરસ કેસની નોંધણી અમેરિકાની કલ્પના બહાર હતી. પરંતુ લગભગ દરેક રાજ્યમાં કેસલોડ વધવાને કારણે બુધવારે આ આંકડો 1,04,004 નવા ચેપ સુધી પહોંચી ગયો હતો. અમેરિકનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે, જેમાં કેન્સાસ, ટેનેસી, વર્જિનિયા, ઓક્લાહોમા, મોન્ટાના, આયોવા, ઉત્તર ડાકોટા, દક્ષિણ ડા...

[:gj] ભારતમાં વેકસીનેશનમાં લાગશે 1 વર્ષનો સમય, ૩ કોરોના વેકસીન પરીક્ષણ...

દેશમાં માર્ચ સુધીમાં કોરોનાની 3 વેકસીન આવશે. દુનિયામાં મહામારીની વિરુદ્ઘમાં 10 વેકસીનના પરીક્ષણમાં સકારાત્મક પરીણામ મળી રહ્યું છે. માર્ચ સુધીમાં 3-4 વેકસીન આવી શકે તેવી શકયતાઓ છે. ટાસ્ક ફોર્સના પ્રમુખના કહેવા અનુસાર ભારતમાં ૩ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે અને વિદેશોમાં ૧૦ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે. આ સિવાય ચીનની ૫ વેકસીન ૨૦ દેશોમાં પરીક્ષણ કરી રહી છે...