Saturday, July 11, 2026

Tag: Department Of Agriculture

[:gj]ભૂંડના ત્રાસના કારણે ગણદેવીના ખેડૂતે સજીવ ખેતી છોડી, ફરી રસાયણોનો...

ગાંધીનગર, 2 એપ્રિલ 2021 નવસારીના ગણદેવીના અમલસાડ નજીકના લુસવાડા - સારીબુજરંગ ગામમાં 12 વીઘા જમીન ધરાવતાં 60 વર્ષના મુકેશ પાણુભાઈ પટેલે ઓગ્રેનિક ખેતી છોડી દીધી છે. સારૂં ઉત્પાદન મળતું હોવા છતાં તેમણે ભૂંડના ત્રાસના કારણે સજીવ ખેતી છોડી દીધી છે. કારણ કે તેમના ખેતરમાં અળસીયાથી લઈને બીજા જીવોથી ખેતી સજીવ બની ગઈ હતી. તેથી તેમના ખેતરમાં ભૂંડ આવીને તે ...

[:gj]ખેડુતોની સરેરાશ આવક પટાવાળા કરતા પણ ઓછી[:en]The average income of...

જૂન પૂર્વેના ત્રણ મહિનામાં ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ 23.9 ટકા નોંધાયો છે. મોદી ઉદ્યોગોમાં સાવ નિષ્ફળ રહ્યાં છે. ત્યારે આવા ખરાબ સમયમાં અર્થવ્યવસ્થાને કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોએ ઉત્પાદનમાં થોડો ટેકો આપ્યો છે. એકલા ખેતી ક્ષેત્રનો વિકાસ 3.4 ટકાનો હકારાત્મક રહ્યો છે. ખેડૂતો દેશને આટલી મોટી મદદ કરીને સાચા દેશભક્ત હોવા છતાં, ખેતી અને ખેતીની ઉપેક્ષા ભાજપ સરક...

[:gj]કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા[:]

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2020 ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે. ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની ...

[:gj]ખાનગી વિમા કંપનીને કરોડો રૂપિયા લૂટવાના પરવાના આપતી ભાજપ સરકાર સર...

ગાંધીનગર,12 ગુજરાતના ૪૯ લાખ ખેડૂતો ઓછા વરસાદ, ત્યારબાદ વધુ વરસાદ અને છેલ્લે કમોસમી વરસાદના કારણે ભારે યાતના અને પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તીનો સતત ખેડૂતો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગે ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ માં ખેડૂતોને ત્રણેય સીઝનમાં પાકનો વિપુલ વળતર, ખેત પેદાશોની ગુણવત્તામાં વધારો, પાકની નુકસાન...

[:gj]પહેલીથી શરૂ થનાર મગફળીનાં ખરીદી કેન્દ્રો પર નિવૃત્ત સૈનિકો તહેનાત...

ગાંધીનગર, તા.૨૭  રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે આગામી 1લી ઓક્ટોબરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થનાર છે, ત્યારે મગફળીની પ્રક્રિયામાં ગેરરીતિ ન થાય તેની આગોતરી તકેદારી અને વ્યવસ્થા પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી રહી છે. કેન્દ્રો પર પોલીસ ઉપલબ્ધ થઇ શકે તેમ નહીં હોવાથી જીઆઇએસએફના જવાનો અને નિવૃત્ત સૈનિકોની મદદ લેવાશે અગાઉ કેન્દ્રો ઉપરથી ખરીદાયેલી...