Tag: education
[:gj]તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (3/5)[:]
ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ
ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? ત્રણ
ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? - રવિશંકર મહારાજના
ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત
ગુજર...
[:gj]તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (2/5)[:]
કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ
કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ ,
કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? આઠ
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મું...
[:gj]સાચું શું તમે નક્કી કરો, દેશમાં જેટલી નોકરી તેટલી જ ગુજરાતમાં, શક...
લીમડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે ગુજરાતની રોજગારીમાં બેકારોને કેટલી નોકરી મળી છે એવો વિધાનસભામાં પ્રશ્ન પૂછતાં સરકારની પોલ ખૂલી છે. જુઠનો પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે. તે તેમાંથી બહાર આવ્યું છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી વર્ષ-ર૦૦ર થી ર૦૧૪ સુધીના પ્રકાશિત થયેલ રિપોર્ટ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજય સમગ્ર ...
[:gj]આર્થિક અનામત અંગે અદાલતમાં જંગ થશે.[:]
મેડિકલમાં પ્રવેશ માટે ઇડબલ્યુએસની બેઠકો વધારવા માટે સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કર્યા પછી અચાનક કેન્દ્ર સરકારનો જવાબ આવે તે પહેલા મેડિકલમાં પ્રવેશ ફાળવી દેવાતાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે આક્રોશ ઉભો થયો છે. પ્રવેશ ફાળવણીની જાહેરાતની સાથે જ આજે અસંખ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રવેશ સમિતિમાં જઇને આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવાની સાથે કોર્ટમાં જવાની ચ...
[:gj]ડિગ્રી એન્જિનિયરિંગમાં પહેલા રાઉન્ડમાં અંદાજે 35 હજાર અને બીજા રા...
ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે અંદાજે 38 હજારથી વધારે બેઠકો ખાલી પડે તેવી શકયતાં છે. આ બેઠકો માટે ઓફલાઇન રાઉન્ડ કરવા માટે હાલમાં સરકારને ફાઇલ મોકલવામાં આવી છે. સરકારમાંથી જવાબ આવ્યા બાદ ઓફલાઇનનો રાઉન્ડ જાહેર ક...
[:gj]શિક્ષણ પાછળ ખર્ચનારા નાણાંમાં ગુજરાતનો ક્રમ 14મો, છત્તીગઢ પહેલા ન...
ગુજરાતમાં શિક્ષણ પાછળ ખર્ચાતા નાણાંમાં ગુજરાતનો ક્રમ દેશના 13 રાજ્યો પછી આવે છે. આ 13 રાજ્યો ગુજરાત કરતાં વધુ ખર્ચ શિક્ષણ પાછળ કરે છે. ગુજરાતને એજ્યુકેશનનું હબ બનાવવા માગતી સરકાર પ્રાથમિક શાળાઓમાં વીજળી, લાઇટ, પાણી, વર્ગખંડો, શાળાના મેદાન કે શિક્ષકો ઉપલબ્ધ કરાવી શકતી નથી. દેશના મોટા 18 રાજ્યો પૈકી ગુજરાતનો 14 ક્રમ એ રાજ્યની શિક્ષણ પ્રત્યેની જવાબદાર...
[:gj]બે વર્ષમાં નવી 41 કોલેજોની મંજૂરીમાં એક સરકારી અને 40 ખાનગી[:]
રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) ની 864 કોલેજો આવેલી છે. જેમાં 100 સરકારી, 309 ગ્રાન્ટેડ અને 455 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં નવી 41 કોલેજોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફક્ત એક માત્ર સરકારી કોલેજની મંજૂરી અપાઈ છે જ્યારે તેની સામે 40 ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે એક પણ ગ્રાન્ટ...
[:gj]શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા...
પ્રાથમિક શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કરી દેતા ભૂપેન્દ્ર ચૂડાસમા પ્રાથમિક શાળાઓની સંખ્યા અને છેલ્લા બે વર્ષમાં નવી શાળાઓને આપવામાં આવેલી મંજુરી અંગે વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કુલ શાળાઓ ખૂલે છે તેમાં ગુજરાત સરકાર માત્ર 10 ટકા જ ખોલે છે. બાકીની 90 ટકા શાળા ખાનગી ખૂલે છે. ખાનગી નવી ગ્રાન્ટેટ શાળા...
[:gj]શાળા માંથી પસાર થતો નેશનલ હાઈવે[:]
જાફરાબાદ તાલુકા ના મીઠાપુર માં શાળા પરિસર અને નેશનલ હાઇવે બને ભેગા થયા
નેશનલ હાઇવે ઓથોરીટી એ સ્કુલ ના પાંચ ઓરડા અને પ્રોટેક્શન વોલ તોડી પાડતા બાળકો ભારે હાલાકી .. સરકારી પ્રાથમિક શાળા ના બાળકો દોડી ને હાઈવે પર જતા રહે છે
૧૮૦ જેટલા વિદ્યાર્થી ઓ નું ભણતર ભય તળે
એક તરફ સરકારી શાળા અને તેના પરિસર માંથી પસાર થતો નેશનલ હાઇવે . નેશનલ હાઇવે ના કારણે સરક...
[:gj]15 વર્ષમાં 15,000 શાળા વધવી જોઈતી હતી તેના બદલે 1400 વધી [:]
અસંખ્ય વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. છેલ્લા ૬ વર્ષમાં ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩,૧૬,પ૯૮ બાળકો સરકારી શાળામાં દાખલ થયા છે. પ્રાથમિક શાળાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહયો નથી. વર્ષ ર૦૦૪-૦પમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૩રરપ૮ હતી જે વધીને વર્ષ ર૦૧૮-૧૯ માં ૩૩૬પર થયેલી છે. આમ, 15 વર્ષમાં ૧૩૯૪ નવી સરકારી શ...
[:gj]ગુજરાતનું શિક્ષણ દેશમાં ત્રીજા નંબર પર, જોક કે વાસ્તવિકતા[:]
ગુજરાતના શિક્ષણ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલાં દસ્તાવેજોમાં ગુજરાતને શિક્ષણમાં દેશનું શ્રેષ્ઠ રાજ્ય જાહેર કર્યું છે. આમ આ જોક નથી પણ સત્તાવાર વિગતો છે.
પર્ફોમન્સ ગ્રેડીંગ ઈન્ડેક્ષ( પી.જી.આઈ.)માં કેટલાક મહત્વના ઇન્ડીકેટરના લર્નિગ આઉટકમ્સ અને ગુણવત્તામાં રાજ્યના શિક્ષણ વિભાગે ૧૮૦ માંથી ૧પર, શિક્ષણની ઉપલબ્ધતામાં ૮૦માંથી ૭૩, ભૌતિક સુવિધાઓમાં ૧પ૦મ...