Sunday, July 12, 2026

Tag: Food Supplies

[:gj]અન્ન પુરવઠા નિગમ 122 સેન્ટર પરથી 30મી જાન્યુ. સુધી ખરીદી કરશે[:]

ગાંધીનગર, તા. 17 રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદીનો પ્રારંભ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. અને 30મી જાન્યુઆરી 2020 સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારનું અન્ન પુરવઠા નિગમ રાજ્યના 122 સેન્ટરો પરથી મગફળીની ખરીદી કરશે અને પ્રથમ તબક્કામાં ખેડૂતદીઠ 2500 કિ.ગ્રામ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં ...