Tag: Gujarati News
[:gj]ગીરમાં ફાર્મ હાઉસમાં 7 સિંહ ત્રાટક્યા, પતરા તોડીને બળદનો શિકાર કર...
ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યા...
[:gj]હું છું ગાંધી: ૧૨૦ અસીલ જેલમાંથી કેમ બચ્યો?[:]
પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા; અથવા તેમને વિશે તો એમ પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમને દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ન...
[:gj]પછાત વર્ગો માટે 29 યોજનાઓ ઓનલાઇન કરાઇ[:]
રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ મુજબ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેંક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી વ્યક્તિલક્ષી યોજનાઓનો અમલ ઓનલાઇન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણ તથા નિયામકશ્રી, સમાજ સુરક્ષા...
![[:gj]હું છું ગાંધી: ૧૨૦ અસીલ જેલમાંથી કેમ બચ્યો?[:] Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/10/Gandhi-129-1.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]પછાત વર્ગો માટે 29 યોજનાઓ ઓનલાઇન કરાઇ[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/10/Government-Job.jpg?resize=218%2C150&ssl=1)