Tag: Intestinal swelling
[:gj]સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?[:]
બધા રોગનું મૂળ કબજિયાત છે. પાકાં ટામેટાંનો એક કપ રસ પીવો .
એક કપ લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર - સાંજ પીવો .
ખજૂરને રાત્રે પલાળી રાખી , સવારે મસળી આ પાણી પીવો . ( કાળી દ્રાક્ષ પણ ચાલે )
જમ્યા પછી તરત જ , બપોરે અને સાંજે ઇસબગુલ એક ચમચી ફાકવાથી અભુત કામ કરશે .
એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનો રસ , લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવો .
...
![[:gj]સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?[:] Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/10/Aurveda-129.jpg?resize=218%2C150&ssl=1)