Tag: kilos of paper
[:gj]ગાયના છાણમાંથી ગુજરાતમાં રોજ બે કરોડ કિલો કાગળ બની શકે [:]
ગાયના છાણમાંથી કાગળ બનાવવાનું સંશોધન કાગળનું વિપુલ ઉત્પાદન મળી શકે
ગુજરાતમાં 10 હજાર પ્લાંટ બનાવીને રૂ1500થી 2 હજાર કરોડથી વધું રોકાણ થાય તેમ નથી. અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 ગાય કે ભેંસના પશુના છાણથી કાગળ બનાવવાની ટેકનોલોજી મળતી થતાં તેની કાગળ મિલ દરેક ગામ અને દરેક પાંજરાપોળ કે ગૌશાળામાં બનાવી શકાય તેમ છે. જેમાં ઓછા રોકાણથી 2 કરોડ ...