Tag: Manager Irfan Mandori
[:gj]ઊંઝાના દાસજ ગામે તસ્કરો સિન્ડિકેટ બેન્કનું આખેઆખું એટીએમ જ ઊઠાવી ...
ઊંઝા, તા.૨૧ ઊંઝા તાલુકાના દાસજ ગામે ત્રાટકેલા તસ્કરો સિન્ડિકેટ બેંકના એટીએમ રૂમનું તાળું તોડી અંદરથી 500 કિલો વજનનું આખેઆખું એટીએમ તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી ગયા હતા. એટીએમમાં રૂ.1,12,200ની રોકડ ભરેલી હતી. આ ઘટનાથી ઊંઝા પોલીસ સહિત જિલ્લાની તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. દાસજ ગામે હાઇવે પર સિદ્ધપુર-ખેરાલુ માર્ગ પર જય ગોગા કોમ્પ્લેક્ષમાં આ...