Sunday, May 19, 2024

Tag: Nagarpalika

[:gj]આણંદ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વિખવાદનું કારણ, કેતન બારોટ ભાજપમા...

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતા કેતન બારોટ દ્વારા રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્યપદની તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યા છે. આણંદ નગરપાલિકાના રાજકાર...

[:gj]સિધ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મંજૂરી વિના રાઈડ્સ ઊભી કરાઇ[...

સિદ્ધપુર, તા.08 સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે 10 થી 16 નવેમ્બર સાત દિવસ ચાલનારો કાર્તિકી પૂર્ણિમાના મેળો શરુ થવા જઇ રહ્યો છે ત્યારે મોટા ભાગની રાઇડ્સને પરવાનગી હજુ મળી નથી અને ફિટનેશ સર્ટિફિકેટની પ્રક્રિયા પણ બાકી છે ત્યારે કેટલીક રાઇડ્સ તો ગોઠવી પણ દેવામાં આવી છે. કેટલીક રાઇડ્સ તો કામચલાઉ લાકડાના ટેકે ઉભી કરી દેવાઇ છે. અમદાવાદના કાંકરીયા...

[:gj]પાટણ પાલિકાની માલિકીના 9 સ્થળે બહાલી વગર જ મોબાઇલ ટાવરોને મંજૂરી ...

પાટણ, તા.08 પાટણ શહેરમાં નગરપાલિકાની માલિકીના 9 સ્થળોએ સામાન્યસભાની મંજુરી કે બહાલી વગર જ મોબાઇલ ટાવરો માટે મંજુરી ચીફ ઓફીસર દ્વારા ગયા વર્ષમાં આપી દેવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવવા પામી છે જે ગુરૂવારે પાલિકા સંકુલમાં ચર્ચાનો વિષય બની હતી. શહેરમાં મોબાઇલ ટાવરો વધુ ઉભા થઇ રહયા છે અને તેનાથી રેડીયેશનના પ્રશ્નો થતા હોવાની પાલિકામાં રજ...

[:gj]અમદાવાદ શહેરમાં નવા પાંચ વોર્ડ વધશે કોર્પોરેટરની સંખ્યા ૨૧૦ને પાર...

અમદાવાદ,તા.૭ ઓકટોબર-૨૦૨૦માં અમદાવાદ મહાનગરપાલિકાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ અમદાવાદ શહેરનુ સીમાંકન કરી નવા વિસ્તારો ભેળવવાની ચાલી રહેલી કવાયતમાં હાલ અમદાવાદના ૪૮ વોર્ડ છે એમાં વધુ ચારથી પાંચ વોર્ડનો વધારો થવાની સંભાવના છે.શહેરની હદમાં વધુ સો ચોરસ કીલોમીટરનો વધારો થશે જયારે વસ્તીમાં બાર લાખનો વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. અમદાવાદ શ...

[:gj]અમપામાં સમાવાયેલા નવા વિસ્તારોને સો ટકા ડ્રેનેજ સિસ્ટમ પણ પૂરી પ...

અમદાવાદ,તા.૨ અમપાની હદમાં સરદાર પટેલ રીંગરોડ આસપાસના નવા વિસ્તારોના સમાવેશની વધી રહેલી રાજકીય હીલચાલની વચ્ચે વર્ષ-૨૦૧૦માં અમપાની હદમાં જે વિસ્તારોનો સમાવેશ કરાયો છે એ વિસ્તારો સુધી પણ સો ટકા ડ્રેનેજ સિસ્ટમ પુરી પાડી શકાઈ નથી.ઓકટોબર-૨૦૨૦માં અમપાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ પોતાની વોટબેંકને મજબૂત કરવાની કોશિશમાં લાગેલા સત્તાધારીપક્ષની હીલચાલની...

[:gj]મહેસાણા પાલિકા કોંગ્રેસની, ટીપી કમિટી ભાજપ સરકારની [:]

મહેસાણા, તા.૨૬ કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં કોંગી કોર્પોરેટરોના આંતરિક વિખવાદોના કારણે મુદત પૂરી થયાના ત્રણ મહિના પછી પણ સૌથી મહત્વની ટાઉન પ્લાનિંગ (ટીપી) કમિટીની રચના નહીં કરી શકતાં વિપક્ષ ભાજપે સરકારી રાહે ટીપી કમિટીની રચનાનો ખેલ પાડી દીધો છે. પાલિકામાં હાલ ભલે કોંગ્રેસનું શાસન હોય પણ રાજ્યના શહેરી વિકાસ વિભાગે નીમેલી આ કમિટીના તમામ 6 સ...

[:gj]હાર પછી ભાજપનું નિવેદન જનતા અમારી સાથે છે-પંડ્યા [:]

અમદાવાદ,તા:૨૪ મનપા ની પેટા ચૂંટણી ના પરિણામ પર ભાજપ ની પ્રતિક્રિયા, પ્રવક્તા ભરત પંડ્યા એ નિવેદન આપ્યું ગુજરાત ની જનતા ભાજપ સાથે છે અને ભાજપ સાથેજ રહેશે લોકમત નો અમે આદર કરીયે છીએ અને હૃદય પૂર્વક જનતા નો આભાર માનીએ છીએ. ભરત પંડયાએ ૩ મહાનગર અને ૧૭ નગરપાલિકાની કુલ ૨૦ સીટનાં પરીણામો પર ભાજપની ભવ્ય જીત વધાવતાં જણાવ્યું હતું કે 3 મનપા ની પેટા ચૂંટણી ...

[:gj]પાલનપુરમાં તહેવારોના સમયે દબાણો હટાવાતાં વેપારીઓમાં રોષ ભભૂક્યો[:...

પાલનપુર, તા.૧૫ પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા તહેવારોના સમયે સોમવારે શહેરમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાતા વેપારીઓ નારાજ જોવા મળ્યા હતા. જોકે પાલિકા સર્વેયરે જણાવ્યું હતું કે ‘શરૂઆતમાં વેપારીઓને સમજાવ્યા છે હવે પછી દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.’ પાલનપુર નગરપાલિકા દ્વારા સવારથી જ શહેરના કિર્તીસ્તંભ સીમલાગેટ રેલવે સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં પ...

[:gj]300 કિલો પ્લાસ્ટીક જપ્ત, 3 હજારનો દંડ વસૂલયો[:]

હિંમતનગર, તા.૧૨ હિંમતનગર નગરપાલિકા દ્વારા 2 જી ઓક્ટોબરથી પ્લાસ્ટીક ફ્રી શહેર ઝૂંબેશ શરૂ કર્યા બાદ વેપારીઓ અને ફેરિયાઓને એક સપ્તાહ જેટલો સમય આપ્યા બાદ શુક્રવારે સવારે પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી પ્લાસ્ટીકના હોલસેલ વેપારી અને શાકભાજીના ફેરીયા, વેપારી પાસેથી કુલ 300 કિ.ગ્રા. પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂ.3 હજાર દંડ વસૂલવા...

[:gj]શહેરમાં પ્લાસ્ટીક વિક્રેતાએ જ દુકાને બોર્ડ લગાવ્યું, પ્લાસ્ટીક ચમ...

મહેસાણા, તા.૦૩  બુધવારે ગાંધી જયંતીથી પ્લાસ્ટીક મુક્ત ભારતની આરંભાયેલી ઝુંબેશથી મહેસાણા શહેરમાં પ્લાસ્ટીક બેગના બદલે કપડાં અને કાગળની બેગનો ઉપયોગ કરવા સૌ વિચારતા થયા છે. બજારમાં ઘણા ખરા કાપડની થેલી લઇને ખરીદી કરતાં જોવા પણ મળી રહ્યા છે, પણ હજુ પ્લાસ્ટીકનું ચલણ ગ્રાહક સાચવવાની લ્હાયમાં શાક માર્કેટમાં જોવા મળી રહ્યું છે. તો મહેસાણામાં પ્લાસ્ટીક બે...

[:gj]પાલિકાની ટીપી બેઠકમાં એકલા પ્રમુખે 179 ફાઇલોનો નિકાલ કરી નાખ્યો[:...

મહેસાણા, તા.૦૧  મહેસાણા નગરપાલિકામાં ટીપી કમિટીના ગઠન વગર સોમવારે પ્રમુખે બોલાવેલી ટીપી કમિટીની બેઠકમાં એકપણ અધિકારી હાજર રહ્યા નહોતા. ચેમ્બરમાં સવારે 11 વાગ્યે ફાઇલોનો થોક ખડકીને પ્રમુખ પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા. બેઠક અંગે પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, પ્રજાહિતમાં ત્રણ શરતે તમામ 178 બાંધકામ અરજી (ફાઇલો)નો નિકાલ કર્યો છે. પ્રમુખે તા.3...

[:gj]માસુમ વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરનારા શિક્ષક સસ્પેન્ડ[:]

જેતપુર,તા.26 શિક્ષકે વિદ્યાર્થિની સાથેના પવિત્ર સંબંધને કલંકિત કર્યો હોવાનો કિસ્સો જેતપુરમાં બન્યો છે. આ કિસ્સાને કારણે રાજયભરમાં લંપટ શિક્ષક સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. જેતપુર નપા સંચાલિત કન્યાશાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પાસે અઘટીત માંગણી કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા  ટ્યુશન ક્લાસીસમાં આ રીતની બીભત્સ માંગણી કરવામાં આવતાં વિદ્યાર્થિન...

[:gj]સુરેન્દ્રનગર પાલિકાએ 19 લાખની કચરાપેટીઓ મુકી રાખતા કોંગ્રેસ દ્વાર...

વઢવાણ તા.25 સુરેન્દ્રનગર સ્વચ્છ બનેતે માટે રાજય સરકાર દ્વારા અડધા કરોડથી પણ વધારેની કચરા ટોપલી નગરપાલીકાને આપવામાં આવી હતી અને નગરપાલીકાએ આ સુરેન્દ્રનગરની જનતાને આપવાને બદલે ટોપલી બન્ધ રૂમમાં પેક કરી મૂકી દીધી હતી. આજે આ બાબતની સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યકરોને જાણ થતા કોંગી કાર્યકરોએ નગરપાલિકાએ જઇને આ બન્ધ રૂમના તાળા તોડીને આ ટોપલીઓ લોકોને વિત...

[:gj]સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને પકડવા માટે જયપુરથી બે ટીમો બોલાવવી પડ...

સુરેન્દ્રનગર,તા.23 સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ધણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેને કારણે નગરજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા સમક્ષ નગરજનો દ્વારા વાંરવાર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સમસ્યા એટલી બધી જટીલ બની ગઇ છેકે ઢોરો રસ્તો રોકીને જ ઉભા રહે છે જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં અનેક મુશ...

[:gj]મોડાસામાં ડમ્પિંગ સાઈટ પર મૃત પશુઓને લીધે દુર્ગંધ ફેલાઈ[:]

મોડાસા, તા.૧૮ મોડાસા નગરપાલિકાની ઘન કચરો ઠાલવવાની ડમ્પીંગ સાઇટ ઉપર અજાણ્યા લોકો 15 જેટલા મૃત પશુ ફેંકી જતા ભારે હોબાળો મચી ગયો છે. ડમ્પીંગ સાઇટની બાજુમાંજ જિલ્લા કોર્ટસંકુલ અને નજીકમાં સાત જેટલા ગામડા આવેલા હોવાથી લોકો તીવ્ર દુર્ગંધથી તોબા પોકારી ઉઠ્યા છે. મૃત પશુઓ એટલી હદે દુર્ગંધ મારી રહ્યા છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઇ પડ્યું છે. શ...