Saturday, July 11, 2026

Tag: No school

[:gj]14 હજાર શાળઓ પાસે તો રમતગમત મેદાન જ નથી પણ મેદાન વગર શાળાને મંજૂર...

ગાંધીનગર, 20 માર્ચ 2021 છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં રમતગમતના મેદાન વગરની એક પણ શાળાને મંજૂરી અપાઈ નથી. રાજ્યની સરકારી અને ખાનગી શાળા રમતગમતના મેદાન વિના ન રહે તે માટે 2018માં રમતગમતના મેદાન વિનાની એક પણ શાળાને મંજૂરી ન મળે તે રીતે કડક નિયમો બનાવ્યા છે. શાળાઓમાં રમતગમતનાં મેદાનો અંગે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં આ વિગતો બહા...