Sunday, July 12, 2026

Tag: Opposition to NSUI

[:gj]પ્રિન્સિપાલ સામે એનએસયુઆઇના ઉગ્ર દેખાવો કર્યા[:]

અમદાવાદ,તા.14 ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં એનએસયુઆઇ દ્વારા અનેક કોલેજોમાં કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને એનએસયુઆઇમાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. એનએસયુઆઇએ આ માટે લોક સાહિત્યના કાર્યક્રમોનુ પણ કેમ્પસમાં આયોજન કર્યુ હતુ.મોટાભાગની કોલેજોમાં એનએસયુઆઇના કાર્ય...